શું ગૌ મુત્ર પીવાથી કોરોના મટી જશે...? Gujarat samachar | Gujarati Update
"તમારે આ વિડીયો જોવો હોય તો નીચે આપેલ છે"
પ્રાચીન સમયથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે . કહેવાય છે કે ,ગાય ની અંદર ' 33 કરોડ ' દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ગાયને રોટલી આપવી જોઈએ અને તેની સેવા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે ઘરમાં સુખ શાંતિ જોવા મળે છે. ગાયને ઘાસ ચારો આપવાથી તંદુરસ્તી સારી રહે છે અને કર્જ માં ઘટાડો થાય છે.
દરેકના ઘરમાં એક ગાય હોવી જરૂરી છે સવારે વહેલા ઊઠીને ગૌ માતાના દર્શન કરવા એ નસીબની વાત છે માટે દરેક લોકોએ ગાય પાળવી જોઈએ ઘરમાં ગાય માતાને રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે
ગાય માતાનુ ગૌ મુત્ર એક ઔષધી તરીકે ઉપયોગી છે.
॥જય ગૌ માતા॥....॥ભારત માતાકી જય॥
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો