પોસ્ટ્સ

એપ્રિલ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ગૌ મુત્ર પીવાથી કોરોના મટી જશે...? Gujarat samachar | Gujarati Update

છબી
             અત્યારે હાલ સોશિયલ મીડિયામાંં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં, ઉંમરલાયક દાદા કહી રહ્યા છે કે આ પૃથ્વી ઉપર પાપ વધી ગયું છે અને ગૌમાતાની હત્યા થઈ રહી છે તેથી ગાય માતાએ કોપ કર્યો છે. કોરોના થી બચવા માટે એક જ ઉપાય છે ગાય માતાની સેવા કરો અને  ગૌ મૂત્ર પીવો .       "તમારે આ વિડીયો જોવો હોય તો નીચે આપેલ છે"         પ્રાચીન સમયથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે . કહેવાય છે કે ,ગાય ની અંદર ' 33 કરોડ ' દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ગાયને રોટલી આપવી જોઈએ અને તેની સેવા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે ઘરમાં સુખ શાંતિ જોવા મળે છે.  ગાયને ઘાસ ચારો આપવાથી તંદુરસ્તી સારી રહે છે અને કર્જ માં ઘટાડો થાય છે.       દરેકના ઘરમાં એક ગાય હોવી જરૂરી છે સવારે વહેલા ઊઠીને ગૌ માતાના દર્શન કરવા એ નસીબની વાત છે માટે દરેક લોકોએ ગાય પાળવી જોઈએ ઘરમાં ગાય માતાને રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે ગાય માતાનુ ગૌ મુત્ર એક ઔષધી તરીકે ઉપયોગી છે.        ॥જય ગૌ માતા॥....॥ભારત માતાકી જય॥ 

શું કિંજલ દવે ના લગ્ન થઈ ગયા છે ? Kinjal dave | Kinjal dave photos

છબી
  ગુજરાતના જાણીતા ખ્યાતનામ કલાકાર કિંજલ દવે ઘણી વાર ચર્ચામાં જોવા મળે છે. ત્યારે તેમના લગ્નને લઈને કેટલી અફવાઓ ફેલાઈ રહી છે              કિંજલ દવેના લગ્નને લઈને સ્પષ્ટતા કરતાં જાણવા મળ્યું છે કે, કિંજલ દવેના વાયરલ થયેલા ફોટા તેમની સગાઇ વખતના છે.અને અત્યારે પણ સોશિયલ મીડિયા અને whatsapp ગ્રુપમાં કેટલાક ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે એ ફોટા પર કિંજલ દવેના એંગેજમેન્ટ સેલિબ્રેશનના છે.           ત્રણ વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી. કિંજલ દવે ની સગાઈ તેમના વતન 'જેસંગપુર' ગામ માં પરિવારની હાજરીમાં સમાજના રીતરિવાજ મુજબ વિધિવત રીતે કરવામાં આવી હતી. કિંજલ દવે પોતાના જીવનસાથી પવન જોશી સાથે પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા ત્રીજી અંગ્રેજ મેન્ટ સેલિબ્રેશન કર્યું હતું. જેમાં, કિંજલ દવેના સાસુ-સસરા ,નણંદ ,કિંજલ દવે ના મમ્મી-પપ્પા તેમના ભાઈ આકાશ દવે અને પવન જોશી સાથે જોવા મળ્યા હતા.            આ બાબતે કિંજલ દવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં કહ્યું હતું કે,તેઓ પવન જોશી સાથે બહુ જ ખુશ છે. અત્યારે કિંજલ દવેના લગ્નને લઈને કોઈ જ સમાચાર સામે આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે 'પવન